APL TATHA BPL DHARAVATA MITRO MATE KHUSH KHABAR

APL TATHA BPL DHARAVATA MITRO MATE KHUSH KHABAR


APL TATHA BPL DHARAVATA MITRO MATE KHUSH KHABAR




કોઈપણ રેશનની દુકાન પરથી ખરીદી કરી શકાય તેવી મોદી સરકારની યોજના 

➠ દેશની કોઈપણ રેશનની દુકાન પર રેશનકાર્ડ દ્વારા ખરીદી કરી શકાશે 

➠ સ્થળાંતરી શ્રમિકોને આ યોજનાનો મોટો લાભ થશે 


➠ રેશનકાર્ડ ધારક કોઈ એક ચોક્કસ રેશનની દુકાન સાથે બંધાયેલો રહેશે નહિ 


➠ ભૂતિયા રેશનકાર્ડ નાબૂદ કરવામાં સરકારને મોટી મદદ મળશે 


➠ જાહેર વિતરણ વ્યવસ્થામાં વ્યાપક ભ્રસ્ટાચારને નિયયંત્રણમાં લાવી  શકાશે 
ગુજરાતી વ્યાકરણ માટે અક્ષર પબ્લીકેશનની બુક અચુક વાંચવી તથા ગુજરાત સરકાર પાઠ્યપુસ્તક મંડળની ધોરણ-૫ થી ધોરણ-૧૨ સુધીની ગુજરાતીની બુક માંથી સામાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો, રુઢિપ્રયોગો,શબ્દસમૂહ,તળપદા વગેરે જોઈ લેવું અને જો અજોડ(અનન્ય) લાગતું હોય તો તે નોટબુક માં લખી લેવું, તેને વારંવાર રીવીઝન કરવું. અને હા, આ ઉપરાંત વર્લ્ડ ઈનબોક્સ ની બુક જો હોય તો તેમાંથી પણ વાંચવું.

Ø  English grammar માટે પ્રથમ બધી ફોર્મ્યુલા કરી લેવી (જેમ કે, સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ વગેરે ઓળખતા શીખવુ, કાળનો “Indication words” (કાળ સૂચવતા શબ્દો”) યાદ રાખવા અને Direct & Indirect નો Concept પણ તૈયાર કરવો, ત્રણેય ડીગ્રી પણ કમ્પલેટ કરવી, અંગ્રેજી વાક્ય ગુજરાતી કરવાની પણ પ્રિપેરેશન કરવી, વગેરે, વગેરે વગેરે.. આ બધું અક્ષર પબ્લિકેશનની બુકમા સારી રીતે આપેલ છે. આ બધુ કર્યા પછી મારા જોડે ૪૫૦૦ અંગ્રેજીના પ્રશ્નો (with solution) પડ્યા છે જે સોલ્વ કરવા.

Ø  Mathematics માટે ધોરણ-૫ થી ધોરણ-૧૦ સુધીનો સિલેબસ કવર કરવો. તથા આગળના પેપર (જે એક્ઝામ લેવાઈ ગઈ છે એના ) માંથી ગણિતના પ્રશ્નો સોલ્વ કર્યા બાદ નોટબુકમાં ઉતારી લેવા. અને જો વધુ વાંચવું હોય તો વિવેકાનંદ એકેડેમી, ગાંધીનગર ની ગણીતની બુક સોલ્વ કરવી.

Ø  પંચાયતી રાજ “વર્લ્ડ ઈનબોક્સ” પબ્લિકેશનની ચોપડી આવે છે એમાંથી કરી લેવું.. અથવા યુવા ઉપનિષદની પણ બુક છે... પણ તમારા રૂમ પાર્ટનર જોડે હોય તેના કરતા જુદી બુક લાવવી જેનાથી બન્ને બુક વાંચી શકાય....તથા “yutube” પરથી વધારાનું તો ખરુંજ!
Ø  જાહેર વહીવટ માટે “યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ” ની બુક વાંચવી ... અને જો પ્રાઈવેટ પબ્લિકેશનની કોઈ બુક માર્કેટ માં હશે, તો મને ખ્યાલ નથી...
 👉CLICK HERE 


APL TATHA BPL DHARAVATA MITRO MATE KHUSH KHABAR APL TATHA BPL DHARAVATA MITRO MATE KHUSH KHABAR Reviewed by Admin on July 10, 2019 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.