3.2.1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા , આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું.
3.2.1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા , આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું.
3 . 2 . 1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા , આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું.
ભારતીય અવકાશ સંસ્થાએ દેશવાસીઓનું માથુ ગર્વથી ઉચુ કર્યું છે . શ્રીહરિકોટા ખાતેથી ચંદ્રયાન - રનું સફળ લોન્ચિચંગ કરવામાં આવ્યું . આ સાથે જ ઇસરોએ અવકાશક્ષેત્રે નવા આયામ રચ્યા છે . લોચિંગ સમયે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા . લોચિંગ બાદ તાળીઓના . ગડગડાટ સાથે ઈસરોની આ સિદ્ધીને વધાવી લીધી હતી . ત્યારે ચંદ્રયાન 2ના લોચિંગ દરમિયાન એક બાદ એક કેવી રીતે ઘટનાક્રમ સર્જાયો તે જાણો .
• ભારત એક ઐતિહાસિક ક્ષણ સાક્ષી બન્યું.
• ચંદ્રયાન - 2 ના સફળ લોચિંગ સાથે ભારત એક નવી દિશામાં ડગ મડ્યા.
• શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી 3 માં સવાર થઈને ચંદ્રયાન - 2 રવાના થયું
• જીએસએલવી લિફ્ટ થવાની 17 મી મિનિટે ચંદ્રયાન - 2 ને પૃથ્વીની 170 કિલોમીટર ઊંચી કક્ષાએ તરતા મૂકવામાં દળ
• યાન પોતાના રોકેટ દ્વારા પૃથ્વી ફરતે 16 દિવસ સુધી પ્રદક્ષિણા કરશે. દરેક પ્રદક્ષિણા સમયે તેની પૃથ્વીથી અંતર વધશે.
• પૃથ્વીની ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળ્યા પછી યાન સતત પાંચ દિવસની મુસાફરી કરી ચંદ્ર નજીક પહોંચશે. આ દરમિયાન ચંદ્રયાને બેંગલુરુરૂ પાસે આવેલું છે, બાયલાલુ ખાતેના ડીપ સ્પેસ નેટવર્ક સાથે વાતચીત કરાય છે.
• ચંદ્રની અવકાશકક્ષામાં પ્રવેશ કર્યા પછી યાન 27 દિવસ સુધી ફેરવાઇ જશે અને તે દરમિયાન ધીમે ધીમે ચંદ્રની નજીક જશે.
• 53 - 54 દિવસ સફર પછી 6 - 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની નિર્ધારિત 100 કિલોમીટર ઉંચી અવકાશમાં પહોંચવું
• ચંદ્ર નજીક પહોંચ્યા પછી વિક્રમ લેડર અને તેની અંદર ફીટ થયેલું પ્રજ્ઞાન રવર બંને ઓર્બિટરથી અલગ પડે છે.
• ચાર દિવસ સુધી વિક્રમ ચંદ્રની પ્રદક્ષિણા કરશે. ત્યારબાદ ચંદ્ર પર 15 મિનિટ ઉતરાણ કરશે.
• વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે
• લેન્ડરની ઢાળ પર ઉતરીને રોવર ચંદ્રની સપાટી પર પોતાના વાહન ટેકવશે.
ભારતના બીજા મૂન મિશન ચંદ્રયાન - 2 ની 48 દિવસની યાત્રા આજેથી શરૂ થશે. ઇસરોના વૈજ્ઞાનિકોએ 15 જુલાઈના મોકૂફ રહેલા લોચિંગની સરખામણીમાં આજે લોંચિંગમાં ઘણા મહત્વનાં ફેરફારો કર્યા છે. આજે યાનનો પૃથ્વીનો અવકાશયक्षा પ્રવેશ પ્રવેશ સમય 1 મિનિટ વધારે છે.
લોન્ચ પછી યાનની પેરિઝ એટલે કે પૃથ્વીથી ઓછો અંતર 170 કિ.મી. જો 15 જુલાઈ યાન લોંચ થયું હોત તો આ અંતર 170. 06 કિલોમીટરનું હોટ. બીજી તરફ યાનના પૃથ્વી ફરતેના ભ્રમણ પણ બદલાયા છે. યાન લોન્ચ થયા પછી તે હવે પૃથ્વી આસપાસ છે 4 ચક્કર લગાવશે. 15 જુલાઈ રોજ લોંચિંગ થયું હોત તો યાન 5 ચક્કર લગાવત. અલબત્ત યાનન ચંદ્ર પર પહોંચવા માટે સમાન દિવસો જ લાગશે. આ ઉપરાંત લોચિંગ બાદ યાન વધુ ગતિથી ચંદ્ર તરફ પ્રયાણ કરશે. અંતરિક્ષમાં યાનની ગતિ 10 હજાર 305. 78 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. જ્યારે કે 15 જુલાઇ રોજ લોંચિંગ થયું હોત તો યાનની ગતિ 10 હજાર 304. 66 મીટર પ્રતિ સેકન્ડ હોત. એટલે કે ગતિમાં પણ 1. 12 | મીટર પ્રતિ સેકંડનો વધારો.
3.2.1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા , આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું.
Reviewed by Admin
on
July 23, 2019
Rating:

No comments: