JIOને ટક્કર આપવા માટે વોડાફોન લાવ્યો 229 રૂપિયાનો નવો પ્લાન, વાંચો સંપૂર્ણ માહિતી..
ટેલિકોમ કંપની વોડાફોન આગળના અમુક સમયથી લગાતાર નવા નવા અને આકર્ષક પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરી રહી છે.રિલાયન્સ જીઓની એન્ટ્રી પછીથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વધતી જઈ રહેલી કોમ્પીટીશનને જોતા વોડાફોનની પણ એ કોશિશ છે કે તે પોતાના પ્લાન્સ અને ઓફર્સ દ્વારા પોતાના સબ્સસ્ક્રાઇબર બેઝને વધારે.જેના ચાલતા વોડાફોને પોતાનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.

Image Source
વોડાફોનનો આ નવો પ્લાન 229 રૂપિયાનો છે.

GujjuRocksખબર
JIOને ટક્કર આપવા માટે વોડાફોન લાવ્યો 229 રૂપિયાનો નવો પ્લાન, વાંચો સંપૂર્ણ માહિતી..
Thursday, 27 Jun, 5.54 pm

પ્લાનના હિસાબે યુઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સાથે સાથે રોજ 100 ફ્રી એસએમએસ ન સેવા મળશે, અને ડેટાની વાત કરીયે તો 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં યુઝર્સને રોજના બે જીબી ઇન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે.

Image Source
વોડાફોન 229 રૂપિયાના પ્લાનનની ડિટેલ્સ:
આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. જેમાં 2 જીબી રોજના ડેટા મળશે, પુરી વેલીડીટીના દરમિયાન યુઝર્સને 56 જીબી ડેટા ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યા છે. આ બધી સુવિધાના સિવાય યુઝર્સને વોડાફોન પ્લે એપનું પણ ફ્રી ઍક્સેસ મળશે।.જેના દ્વારા યુઝર્સ લાઈવ ટીવી અને ફિલ્મની મજા ઉઠાવી શકશે. જો કે આપ્લાનની કિંમત 255 હતી તેને સસ્તું કરીને 229 રૂપિયામાં પ્લાનને બદલી નાખવામાં આવ્યું છે.

Image Source
પ્લાનમાં હાઈ-સ્પીડ ડેટા ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે જેના દ્વારા યુઝર્સ ઓનલાઇન પુસ્તકો પણ વાંચી શકે છે તેના માટે Amazon એ kindle ઉપલબ્ધ કરાવી છે.

Image Source
વોડાફોને 16 રૂપિયાના એક અન્ય ફિલ્મી પ્લાનને પણ લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાન તે યુઝર્સને ટાર્ગેટ કરતા લોન્ચ કર્યો છે જેઓને ઓનલાઇન ફિલ્મો અને શો જોવાનું ખુબ પસંદ હોય. આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી 3G/4G ડેટાની ઓફર છે પણ તેમાં કોઈપણ પ્રકારના કોલિંગ કે એસએમએસની સુવિધા આપવામાં નથી આવી રહી.
JIOને ટક્કર આપવા માટે વોડાફોન લાવ્યો 229 રૂપિયાનો નવો પ્લાન, વાંચો સંપૂર્ણ માહિતી..
Reviewed by Admin
on
June 29, 2019
Rating:
No comments: