Extend deadline to link PAN AADHAR: આધાર પાન લિંક માટે મોટી રાહત, 30 જુન 2023 સુધી લંબાવી તારીખ

 Extend deadline to link PAN AADHAR: કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી તકલીફ પડી રહી હતી.


Extend deadline to link PAN AADHAR

પોસ્ટનું નામExtend deadline to link PAN AADHAR
કેટેગરીટેક મસાલા
વિભાગIncome Tax Department
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ (Updated)30 જુન, 2023
વેબસાઈટincometax.gov.in

આધાર પાન લિંક માટે મોટી રાહત

બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે. અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું ?

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • `લિંક આધાર’ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે
  • `લિંક આધાર’ ઉપર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે
  • પેજમાં પાનકાર્ડ, આધારકાર્ડ નંબરની માહિતી પૂછવામાં આવશે
  • તમામ માહિતી ભર્યા પછી તમારુ કાર્ડ લિંક થશે
  • ઓનલાઈન લિંકિંગમાં કોઈ સમસ્યા હોય તો SMSથી પણ લિંકિંગ થઈ શકશે
  • રજિસ્ટર્ડ નંબર પરથી UIDPN લખીને આધાર નંબર લખવો, સ્પેસ આપીને PAN નંબર લખવો
  • માહિતી ભરીને તેને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે

Income Tax Indiaની પ્રેસનોટ જુઓઅહીં ક્લિક કરો
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીંઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

30 જુન 2023 સુધી લંબાવી તારીખ

Extend deadline to link PAN AADHAR: આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 30 જુન 2023 પહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. Pan With Aadhar Link Last date 30 June, 2023 ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે.

PAN AADHAR લિંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023

Extend deadline to link PAN AADHAR: આધાર પાન લિંક માટે મોટી રાહત, 30 જુન 2023 સુધી લંબાવી તારીખ Extend deadline to link PAN AADHAR: આધાર પાન લિંક માટે મોટી રાહત, 30 જુન 2023 સુધી લંબાવી તારીખ Reviewed by Admin on March 29, 2023 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.