ધોરણ 10 પરિણામ 2022 @gseb.org

 


ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)


GSEB SSC Result 2022 Date and Time

GSEB SSC Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 10th result 2022 in May, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

GSEB SSC exam 2022 result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.

GSEB SSC results 2022

Students can check the GSEB SSC results 2022 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 10th Result 2022.

GSEB Online Result will release on the official site of Gujarat Board. Here we are sharing the direct link to get GSEB 10th board Result so those applicants who are appeared for GSEB Board Exam can get the result by the below-provided link.

Results : https://www.gseb.org/


ધોરણ 10 પરિણામ 2022 @gseb.org ધોરણ 10 પરિણામ 2022 @gseb.org Reviewed by Admin on May 24, 2022 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.