ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર વીજળી મુદ્દે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન
ખેડૂતો માટે વીજળી ને લઈ ને આવતું મહત્વ નું નિવેદન સૌરભપટેલે જણાવ્યું કે આખું વર્ષ દિવસે ખેડૂતોને વીજળી મળશે માટે સરકાર દ્વારા ૩૫૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે થતા
આગામી સમય માં ૨૦૦૦૦ મેગા વોટ પરંપરાગત વીજ ઉત્પન્ન કરવામાં આવશે કુલ ૧૮૨૨૫ ગામડાઓમાંથી ૩૯૧૫ ગામડાઓ એમને દિવસે વીજળી આપવાનું કામ શરૂ છે ૩૩૮૦૦૦ ખેડૂતોને આજે દિવસે વીજળી મળે છે
➣ ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ
૨ વર્ષ ની અંદર સંપૂર્ણ પણે ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓને કિશાનસુરજ યોજના ૩૫૦૦ કરોડ ના ખર્ચે આપરે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ નવા સબ સ્ટેશન નખાશે નવી વીજ લાઈનો નખાશે અને દિવસે વીજળી
ઓછા માં ઓછું ૫૦૦૦ મેગા વોટ જે રાતના ખેડૂતો વાપરે છે એ દિવસે વીજળી ઉત્પાદન કરી ખેડૂતોને આપવામાં આવશે આવું આપરા ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ એ જણાવ્યું છે

Nensingh Kushwah @gmail.com
ReplyDelete