ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

 


ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર ( પુરૂષ / મહિલા ) , હથિયારી પોલીસ સબ | ઈન્સ્પેકટર ( પુરૂષ ) , ઇન્ટેલીજન્સ ઓફિસર ( પુરૂષ / મહિલા ) અને બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર ( પુરૂષ / મહિલા ) | વર્ગ -૩ સંવર્ગની નીચે મુજબની કુલઃ ૧૩૮૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્વારા ફક્ત | ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .. 

 ખાલી જગ્યાની વિગત 

1,) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ( પુરૂષ ) 202 જગ્યાઓ

2,)બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ( મહિલા ) 93 જગ્યાઓ

3)હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ( પુરૂષ ) 72 જગ્યા

4,)ઇન્ટેલીજન્સ ઓફિસર ( પુરૂષ ) 18 જગ્યા

5,)ઇન્ટેલીજન્સ ઓફિસર ( મહિલા ) 9 જગ્યા

6,)બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર ( પુરૂષ ) ૬૫૯ 

7,)બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર ( મહિલા )  ૩૨૪ જગ્યા



ટોટલ જગ્યાઓ :-૧૩૮૨ 


૨- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવેલ સુચનાઓમાં દર્શાવવામાં આવેલ છે . 

જે જોઇ લેવાની રહેશે . | - પો.સ.ઇ. ભરતી બોર્ડ ભરતી અંગેની તમામ સુચનાઓ તા .૧૬ / ૦૩ / ૨૦૨૧ નારોજ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે . આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા .૧૬ / ૦૩ / ૨૦૨૧ ( બપોર કલાક : ૧૪.૦૦ ) થી તા .૩૧ / ૦3 / ૨૦૨૧ ( રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી ) દરમ્યાન https: //ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ “ પોલીસ ભરતીની જાહેરાત ” ના પેઈજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે . 

૪ | - ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે .

 પ / - ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે . 

૬ / - ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં | કોઇપણ કચેરીમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં . તેમજ આવા અરજીપત્રકો કોઇપણ કચેરીમાં સ્વીકારવામાં પણ આવશે નહીં . જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી . 

 ૭ / - ભરતી અંગેના નિયમો / ઠરાવો / પરિપત્રો http://home.gujarat.gov.in અને http://gad.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.


ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત Reviewed by Admin on March 15, 2021 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.