Joine your Whatsapp Group Join Now
તમે હજુ સુધી તમારા વાહનમાં High Security Number Plate નથી લગાવી તો હવે આવતીકાલથી નવા નિયમો અનુસાર તમે આરટીઓના 13 કામ કરી શકશો નહીં. HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે જેની પર વાહનના ચેસિસ અને એન્જિન નંબર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નંબર પ્લેટ તૈયાર કરાઈ છે. તેને મશીનથી ફિટ કરવામાં આવે છે. તે ખોલવી અશક્ય છે.
●HSRP દરેક વાહનમાં છે જરૂરી
●આવતીકાલથી બદલાશે 13 નિયમો
●HSRP વિના નહીં કરી શકો આરટીઓના કામ
જાણો HSRP વિના કયા કામ નહીં થઈ શકે
HSRP વગર વાહનના રજિસ્ટ્રેશનની સેકન્ડ હેન્ડ કોપી નહીં મળે
વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર
એડ્રેસ ચેન્જ
રજિસ્ટ્રેશનનું રિન્યૂવેશન
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
હાઈપોથૈકેશન કેન્સલેશન
નવું પરમીટ
ટેમ્પરરી પરમીટ
સ્પેશ્લ પરમિટ
નેશનલ પરમિટ
➥ ખેડૂતો પાસે SBI YONO એપ્પ હશે તો મળશે 3 લાખ રૂપિયા ની લોન
➥ મોદી સરકાર લાવી ગ્રીન રેશન કાર્ડ યોજના
➥હવે આધાર નંબર થી પણ નીકળી શકસે રૂપિયા
RTO તરફથી મળતી માહિતી અનુસાર જો કોઈ પણ વાહન પર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નથી તો વાહનના માલિક તેની સાથેના 13 કામ કરી શકશે નહીં. અનેક લોકોને નંબર પ્લેટ લગાવવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમાં ક્યારેક એકાઉન્ટથી રૂપિયા કપાઈ ગયા હોય છે અને ક્યારે બુકિંગ થતું નથી.
આ રીતે કરી લો ઓનલાઈન અરજી
હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. તેને માટે વિક્રેતાઓના 2 પોર્ટલ તૈયાર કરાયા છે. bookmyhsrp.com/index.aspx પર જાઓ. અહીં ખાનગી અને સાર્વજનિક વાહનની સાથેના વિકલ્પ પસંદ કરો. આ પછી એક પછી એક માહિતી ભરો. જો નંબર પ્લેટ લાગેલી છે અને સ્ટીકર લગાવવાનું છે તો www.bookmyhsrp.com આ પોર્ટલ પર ક્લિક કરો અને આવેદન ભરો.

No comments: